SMART SCHOOL




સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત સર્વ શિક્ષા અભિયાન દ્વારા સાબરકાંઠા જીલ્લા માં તલોદ તાલુકાની ખેરોલ શાળા અને વિજયનગર તાલુકાની  બોડીયા વાળા - ૧ શાળા એમ કુલ બે શાળાઓની પસંદગી કરવામાં આવેલ છે .જેમાં ધોરણ ૫ થી ૮ ના વર્ગ માં મલ્ટીમીડિયા દ્વારા તમામ વિષયમાં શિક્ષણ આપવામાં આવે છે જે અંતર્ગત શાળા ને ૪ નંગ પ્રોજેક્ટર,૬ લેપટોપ, ૬ પેન ડ્રાઈવ ,૨ એલ.ઈ.ડી. ટીવી ,૧ પ્રિન્ટર અને શાળાના તમામ વિસ્તાર ને ઈન્ટરનેટ વાયફાય કનેક્શન  થી સજ્જ કરવામાં આવેલ છે 





સ્માર્ટ સ્કૂલ ખેરોલ ની મુલાકાતે જીલ્લા એમ.આઈ.એસ. સાહેબશ્રી તેમજ રાજ્ય કક્ષા ની ટીમ