ગુણોત્સવ -૭

ગુણોત્સવ -૭ અંતર્ગત જીલ્લા કક્ષાની બીઆરસી,તા.પ્રા.શિ, સીઆરસી , HTAT આચાર્યો તેમજ SSA સ્ટાફ ની મીટીંગ .

ગુણોત્સવ -૭ સંદર્ભે શાળા કક્ષાએ SMC સભ્યો સાથે અગત્યની સમજુતી બેઠક


 ગુણોત્સવ -૭ સંદર્ભે માન.નિયામક શ્રી મહેશ જોષી સાહેબ ની બેઠક