અમારી શાળા સ્વચ્છ શાળા


 " અમારી શાળા સ્વચ્છ શાળા " 

મા.ન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ શરુ કરેલ સ્વચ્છતા મિશન અંતર્ગત સાબરકાંઠા ના તલોદ તાલુકામાં " અમારી શાળા સ્વચ્છ શાળા "  કાર્યક્રમ ની શરૂઆત કરાવતા મા.ન. જીલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી અને મા.ન. જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબશ્રી